Home Sitemap સંપર્ક કરો
home about us about gujarat gujarat rajkiya what is RTI
માહિતી માગો
સરકારી કચેરીઓમાં બારીઓ પર પડદા શા માટે ?
તમારા શહેર, જિલ્લા કે ગામમાં ચાલતા જાહેર કામોનું સ્થળ પર નિરિક્ષણ કરો
   
અગત્યની વેબસાઇટો
"માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫"
(Right to Information)
 
"આરોગ્ય સેવાઓ મેળવવાના અધિકાર"
(Right TO Health)
 
"શિક્ષણ મેળવવાનો અધિકાર"
(Right to Education)
 
 
સફળ કિસ્સાઓ
"MGVCL hails RTI applicant
 
પોલીસ અધિકારીઓ ને સાહેબ સંબોધન કરી બોલાવવા જરૂરી નથી
 
RTI revives Panchayat Social Justice Committees in Gujarat
 
Using RTI to Pull up Fair Price Shops in Kalol Taluka of Gujarat
 
Citizens using RTI to make the administration work according to rule
 
Karnataka villagers insist on Right to Food
 
Public Information Officers
Central Information Commission
State Information Commission
States RTI Rules
State Public Information Officers / Chief Information Commissioners of States
સરકારી કચેરીઓના જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ એ જાણવા જેવું
આર ટી આઇ એક્ટ ૨૦૦૫ ની જોગવાઇ ઓ મુજબ માહિતીના સ્વરુપો સંદર્ભે જે શબ્દો અથવા વાક્યો અધિનિયમમાં જે રીતે લખવામાં આવ્યાછે તેને તેજ રીતે વાંચવામાં આવે છે અને જે રીતે વાંચવામાં આવે છે તેજ રીતે સમજવા અતિ આવશ્યક છે અને આવા શબ્દો કે વાક્યોનું અન્ય કોઇપણ પ્રકારનુ અર્થઘટન કરવાની સત્તા રાજ્ય સરકાર ની નથી. અને મુળ કાયદાનું ગુજરાતી ભાષાંતર પણ કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવેલ છે.
દાખલા તરીકે:
“માહિતી નો અધિકાર” એટલે (૧) કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના આવા અલ્પવિરામથી જુદા પાડેલા શબ્દોને GAS કેડર એક અધિકારી દ્વારા ના શબ્દથી જોડી કામકાજ ના દસ્તાવેજો એવુ મનઘડત અર્થઘટન કરવામાં આવેલ છે.
અરજદાર દ્વારા રેકર્ડ નિરિક્ષણ ની માગણી કરેલ હોય તો નમૂના (ખ) ના અનુક્રમ નં: ૩ મુજબ જાહેર માહિતી અધિકારી એ અરજદાર પાસેજ રેકર્ડ નિરિક્ષણ અંગે તારીખની માગણી કરવાની હોય છે. અને રેકર્ડ નિરિક્ષણ અંગે પણ અરજદારને ૩૦ દિવસેજ જાણ કરવાની માનસિકતા દૂર કરવી જોઇએ. અને અરજદાર દ્વારા રેકર્ડ નિરિક્ષણ કર્યા બાદ તેને જરૂર હોય તેટલીજ માહિતી તૈયાર કરી તે અંગે ફી જમા કરાવવા લેખિત માં જાણ કરવાની રહે છે.
જાહેર માહિતી અધિકારીઓ એ એવો અભિગમ અપનાવવો જોઇએ કે જેથી અરજદાર ને અપીલ કરવાની જરૂરિયાત જ ઉભી ન થાય.
સરકારશ્રી ની દરેક કચેરી નાગરીકો પાસે તમામ કાયદાઓનું સખતાઇ પૂર્વક પાલન કરાવવાની અપેક્ષા રાખે છે. તો સરકારશ્રી ની તમામ કચેરીઓ એ પણ આર ટી આઇ એક્ટ ૨૦૦૫ અધિનિયમનું ચુસ્તપણે પાલન કરવુ જોઇએ, આ અધિનયમ ને માન આપવુ જોઇએ. અને આ અધિનિયનમ નો મુળ હેતુ બર આવે તે હેતુ થી વધુમાં વધુ નાગરીકો તેનો ઉપયોગ કરે તેમાટે બહોળો પ્રચાર કરવો જોઇએ.
 

NDTV RTI AWARD 2009

RTI website in Gujarati launched by city activist - Vadodara
XML Sitemap Contact